ખરાબ અસર / ઉનાળામાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી તમારા સ્વાસ્થ્યને પહોંચે છે ભયંકર નુકસાન, ભૂલથી પણ ન પીતાં

side effects of drinking chilled water in summer

ગરમીની સીઝન શરુ થઇ ગઇ છે. આ સીઝનમાં બધાને ફ્રીજમાં રાખેલુ ઠંડુ પાણી પીવું ખુબ ગમે છે. આ પાણી ભલે શરીરને ઠંડક પહોંચાડે, પરંતુ અસલમાં તેનું સેવન કરવાથી ઘણા નુકશાન થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચન તંત્ર નબળુ પડે છે. સાથે સાથે તે અનેક બિમારીઓનું કારણ પણ બને છે. આવો જાણીએ ફ્રિજનુ ચિલ્ડ પાણી પીવાથી કેવા નુકશાન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ