બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / કબજિયાતની સમસ્યાને ઇગ્નોર ન કરતા, નહીંતર તેની શરીર પર થઇ શકે છે સાઇડ ઇફેક્ટ્સ

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / કબજિયાતની સમસ્યાને ઇગ્નોર ન કરતા, નહીંતર તેની શરીર પર થઇ શકે છે સાઇડ ઇફેક્ટ્સ

Last Updated: 03:55 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Side Effects Of Constipation: કબજિયાતની સમસ્યામાં પેટ સાફ નથી થતું અને મળ ત્યાગમાં ખૂબ જ જોર કરવું પડે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી સતત પિડાઈ રહ્યા છો તો તેની અવગણના ન કરો નહીં તો ગંભીર બીમારીના લપેટામાં આવી શકો છો.

1/5

photoStories-logo

1. જીવનશૌલીમાં ફેરફાર

આજકાલ લોકોની જીવનશૈલીમાં ખૂબ જ ફેરફાર થઈ ગયો છે. જેની અસર આપણા શરીરને ઘણી ગંભીર બીમારીઓના રૂપમાં થાય છે. આજકાલ કબજિયાતની સમસ્યા સામાન્ય છે. જેના કારણે પેટ સાફ નથી થતું. મળ ત્યાગમાં ખૂબ જ જોર કરવું પડે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી સતત પિડાઈ રહ્યા છો તો તેની અવગણના ન કરો નહીં તો ગંભીર બીમારીના લપેટામાં આવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મસાની સમસ્યા

કબજિયાતના કારણે મળ ત્યાગમાં મુશ્કેલી થાય છે જેનાથી મસાની સમસ્યા થાય છે. મસા તમારા નિચલા મળાશયમાં નસોમાં સોજો આવવાના કારણે થાય છે. મળાશયની અંદર મસામાંથી લોહી પણ નિકળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અનલ ફિશર

જ્યારે મળાશયમાં કોઈ કટ વાગી જાય છે તો તે જગ્યા પર એનલ ફિશર થઈ શકે છે. આ સમસ્યામાં મળની સાથે ઘણી વખત લોહી પણ નિકળે છે અને કબજિયાતના કારણે મળાશયની આજુબાજુ સતત ખંજવાડ આવતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રેક્ટલ પ્રોલેપ્સ

રેક્ટલ પ્રોલેપ્સ મળાશયને પોતાની જગ્યા પર રાખનાર મસલ્સના કમજોર થવા કારણે થાય છે. રેક્ટલ પ્રોલેપ્સ મસા જેવું દેખાઈ શકે છે અથવા તો અનુભવાઈ શકે છે. પરંતુ મસાથી વિપરિત આ પોતાની જાતે સાજુ નથી થતું. તેને ઠીક કરવા માટે તમારે સર્જરીની જરૂર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફેકલ ઈમ્પેક્શન

ફેકસ ઈમ્પેક્શન સતત કબજિયાતના કારણે થઈ શકે છે. આ મળ તમારા મળાશયની અંદર ફસાઈ જાય છે. જેના કારણે આ સમસ્યા શરૂ થાય છે. એવામાં આ બીમારીઓથી બચવા માટે કબજિયાતની અવગણના ન કરો અને નિયમિત ડોક્ટરનો સંપર્ક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Side Effects Constipation

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ