સ્વાસ્થ્ય / ગરમીમાં આદુનું વધારે સેવન કરવાથી તમે પડી ના જતા બિમાર

side effects of ginger

આદુ એક પ્રાકૃતિક ઔષધિ છે જેને આખી દુનિયા ખાવા માં ઉપયોગ લે છે. ઘણી શોધોથી એ સાબિત થયું છે કે આદુ શરીર ના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે અને ઘણી બીમારીઓને ઠીક કરવા માં મદદ કરે છે. પરંતુ એક હદથી વધારે આપણે ગરમીમાં આદુનો ઉપયોગ કરવો જોઇએ નહીં. જાણો શા માટે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ