સ્વાસ્થ્ય / ઉનાળામાં ACમાં બેસવાની આદત છે, તો ચોક્કસથી વાંચી લો આ સમાચાર

side-effects-of-air-conditioners-on-health-and-skin-see-home-remedies

ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરે ત્યારે પંખા કે કૂલર પણ રાહત નથી આપતા. એવામાં AC વરદાનરૂપ લાગે છે. આજકાલ તો મોટાભાગની ઑફિસ સેન્ટ્રલી AC હોય છે, એટલે કે આખો દિવસ ઓફિસમાં તો ગરમી ના લાગે પરંતુ બહાર નીકળીએ તો ખબર પડે. દિવસ આખો ઑફિસમાં AC  અને રાત્રે ઘરે આવાની ACમાં ઉંઘવાનું હોય ત્યારે ગરમીથી તો રાહત મળે છે, પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ