લાલ 'નિ'શાન

મુંબઇ / સિદ્ધિવિનાયક મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત મળ્યું આટલું મોટું દાન, જાણીને આંખો પહોળી થઈ જશે

Siddhivinayak Temple gets 35 kg of gold as donation

સિદ્ધિવિનાયક મંદિરને 35 કિલો સોનું દાન મળ્યું છે. મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. જેણે પણ મંદિરમાં 35 કિલો સોનું દાન કર્યું હતું, તેને ખરીદવા માટે લગભગ 14 કરોડ ખર્ચ કરવો પડ્યો હશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ