સુરત / મની લોન્ડરીંગ કેસમાં સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક પ્રાઈવેટ લિમીટેડ પર ઈડીની કાર્યવાહી

Siddhi Vinayak Logistics Pvt Ltd ED big action Surat Gujarat

સુરતના હજીરામાં આવેલી  સિદ્ધિ વિનાયક લોજિસ્ટિક પ્રાઈવેટ લિમીટેડ પર ઈડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરીંગ મામલે સુરતની કંપની પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. કંપની અને ડીરેક્ટર રૂપચંદ વૈદ્યની સંપતિ પણ જપ્ત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ