Sidharth Kiara Wedding / આજે કિયારા બનશે સિદ્ધાર્થની દુલ્હન: શાહી અંદાજમાં લેશે સાત ફેરા, સંપૂર્ણ તૈયારીઓ સજ્જ

Siddharth Malhotra-Kiara Advani Wedding: Mandap decorated – mehndi is applied, today Kiara will become Siddharth's bride

સિદ્ધાર્થ-કિયારાના શાહી લગ્ન માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે અને એ શાહી મહેલમાં સિદ્ધાર્થ અને કિયારા આજે લગ્ન કરીને તેમના નવા જીવનની શરૂઆત કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ