રાજકારણ / 'પહેલા 2 વર્ષ હું CM, પછી 3 વર્ષ ડીકે શિવકુમાર', સિદ્ધારમૈયાએ હાઈકમાન્ડને સૂચવી કર્ણાટકમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલા

siddaramaiah suggests power sharing formula in karnataka to high command dk shivakumar ntc

Karnataka High Command: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાંડે હવે મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ વિશે રવિવારે બેંગ્લોરની એક હોટલમાં દરેક 135 ધારાસભ્યોની બેઠક થઈ અને મુખ્યમંત્રી પદ માટે તેમના સુચન જાણવામાં આવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ