RBI / RBI ગવર્નરની ચેતવણી- 'અર્થવ્યવસ્થા ગુમાવી રહી છે ઝડપ', નિર્ણાયક નાણાકીય નીતિ જરૂરી

siclear indication of economy long traction says rbi governor shaktikant das at mpc meet

ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટપણે પોતાની ઝડપ ગુમાવી રહી છે. તથા વૃદ્ધિ માટે પ્રોત્સાહીત કરવા માટે એક નિર્ણાયક નાણાકીય નીતિ અપનાવવાની જરૂર છે. આ વાત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 3થી 6 જુન વચ્ચે થયેલી નાણાકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં કહી છે. આપને જણાવીએ કે, આ બેઠક બાદ રિઝર્વ બેન્કે નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. રિઝર્વ બેન્કે ગુરુવારે આ બેઠક પર નિવેદન આપ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ