સ્પોર્ટ્સ / બોલ પર થૂંક લગાવી ICCનો નિયમ તોડનારો પ્રથમ બન્યો આ ખેલાડી, જાતે જ સ્વીકારી ભૂલ

Sibli is first player who broke ICC rule

માન્ચેસ્ટર ટેસ્ટના ગઈ કાલે ચોથા દિવસે થોડી વાર માટે રમતને અટકાવી દેવામાં આવી હતી. અમ્પાયર્સે બોલને સે‌નિટાઇઝ કર્યો ત્યાર બાદ રમત ફરી શરૂ થઈ હતી. અસલમાં વિન્ડીઝની બેટિંગ દરમિયાન ઈંગ્લેન્ડના બોલર ડોમ સિબ્લીએ બોલ ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેણે ખુદે અમ્પાયરને પોતાની આ ભૂલની જાણકારી આપી હતી. બાદમાં અમ્પાયરે બોલને કેમિકલથી સે‌નિટાઇઝ કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ