બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Shy couple's sexy chat went viral

શરમ છાપરે ચઢી / શરમાળ કપલની સેક્સી ચેટ થઈ વાયરલ ! રુબરુમાં કહી ન શકતાં વોટ્સએપ પર લખ્યું શરમ આવી જાય તેવું

Hiralal

Last Updated: 08:26 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર હસબન્ડ-વાઈફની સેક્સી વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે જેમાં તેઓ બન્ને શારીરિક સંબંધ બાંધવાને લઈને વાતો કરતા જોવા મળ્યાં હતા.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હસબન્ડ-વાઈફની વલ્ગર ટોક
  • વોટ્સએપ પર બન્ને કરવા લાગ્યા અશ્લીલ ચેટ
  • સ્ક્રીનશોટ વાયરલ થઈ જતા લોકોને પડ્યો જોવામાં રસ 

સોશિયલ મીડિયાની દુનિયામાં જાતજાતનું વાયરલ થઈ જતું હોય છે. ક્યારેક ભૂલથી કે ક્યારેક અજાણતાં ન થવાનું પણ લોકોની સામે આવી જતું હોય છે. હવે એક કપલની અશ્લિલ ચેટ વાયરલ થઈ છે જેમાં કપલ શારીરિક સંબંધ બાંધવાના પ્લાનને લઈને વાતો કરતું જોવા મળ્યું હતું. 

વોટ્સએપ પર શું લખ્યું પતિ-પત્નીએ
પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ સામાન્ય વાત છે પરંતુ તેમના વચ્ચેના સંબંધના પ્લાનિંગને લઈને ગુપ્ત વાત જાહેર થઈ જાય તો કેવું બને. મુંબઈના એક કપલના કિસ્સામાં આવું બન્યું છે જે ખરેખરુ ચોંકાવનારુ છે. 

શરમાળ કપલે ચલાવી અશ્લિલ ચેટિંગ 
મુંબઈના આ શરમાળ કપલ તેમના સેક્સ સંબંધોને લઈને પહેલેથી ચર્ચામાં રહ્યું છે અને હવે તેમની સેક્સી ટોક વાયરલ થઈ છે જેમાં ઓફિસમાં બેઠેલા પતિ સાથે પત્નીએ વોટ્સએપ પર અશ્લિલ ચેટિંગ શરુ કર્યું હતું. પતિ પણ હતા તો પહોંચેલી માયા. તેઓ પણ મન મૂકીને પત્ની સાથે અશ્લિલ ચેટ કરવા લાગ્યાં હતા જેમાં પત્નીએ સેક્સ સંબંધ બાંધવાને લઈને પોતાની રુચિ, ટાઈમિંગ સહિતના મુદ્દે પતિ સાથે ચેટિંગ ચલાવ્યું હતું. પતિ મહાશય પણ પત્નીએ કહે તેમ કરવા સંમત થયાં હતા જે તેમની યસ, યસની વાતો પરથી જોઈ શકાતું હતું. આવી તો બીજી ઘણી વાતો લખી હતી (અહિં બધી લખવી શક્ય નથી). તેમની વચ્ચેની વાતચીતના કેટલાક સ્ક્રીનશોટ પણ શેર થયાં હતા. 

આમ નહીં આ રીતે ફાવે શારીરિક સંબંધ બાંધવાનું-પત્નીએ લખ્યું 
અશ્લીલ વોટ્સએપ ચેટમાં એક ઠેકાણે પત્ની લખે છે કે તેને અમુક રીતે જ શારીરિક સંબંધ બાંધવાનું ફાવે છે. તેમની વાતચીત પરથી લાગ્યું કે તેઓ તેમના સંબંધમાં ખૂબ શરમાળ છે અને તો જ વોટ્સએપ પર આવું બધું લખી શકે. તેમના આ નિર્દોષ કામ લાખો લોકોની સામે આવી ગયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Viral News viral chat viral video OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ