બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / shweta tiwari took bath in jungle wearing bikini shweta tiwari

Bold VIDEO / જંગલમાં ખુલ્લેઆમ બિકિની પહેરીને સ્નાન કરતી દેખાઈ અભિનેત્રી શ્વેતા તિવારી, કેમેરામાં કેદ થયા Bold પોઝ

Premal

Last Updated: 04:08 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્વેતા તિવારી અવાર-નવાર ચર્ચામાં છવાયેલી રહે છે. 41 વર્ષની ઉંમરમાં પણ હસીના તેની હોટ અદાઓથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે. અભિનેત્રીનું આ કામ આજનુ નહીં પરંતુ કારકિર્દીની શરૂઆતથી જ છે.

  • શ્વેતા તિવારી હોટ અદાથી ઈન્ટરનેટનું વધારે છે તાપમાન
  • અભિનેત્રીનો એક જૂનો બોલ્ડ વીડિયો થયો છે વાયરલ
  • અભિનેત્રી કેમેરાની સામે સ્નાન કરી રહી છે 

શ્વેતા તિવારીનો વાયરલ વીડિયો 

શ્વેતા તિવારીને ચર્ચામાં રહેવુ ગમે છે ત્યારે તો તે ભલે કોઈ સીરિયલમાં કામ ના કરી રહી હોય. પરંતુ લોકોના મોંઢા પર હંમેશા તેનુ નામ રહે છે. આ દરમ્યાન અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જંગલમાં સ્નાન કરી રહી છે. ઈન્ડસ્ટ્રીની જાણીતી અદાકારા શ્વેતા તિવારી સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. કસોટી જિંદગી કી ફેમ અભિનેત્રી શ્વેતા તિવારીએ નાના પડદા પરની ઘણી સીરિયલ્સ અને ટીવી શોમાં કામ કર્યુ છે. આ સાથે તેમણે બોલીવુડ, ભોજપુરી સિનેમા, મરાઠી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પ્રશંસકો તેના અભિનયના દીવાના છે. પરંતુ હાલમાં અભિનેત્રીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે સ્નાન કરી રહી છે. 

બોલ્ડ વીડિયો ઘણો જૂનો છે 

શ્વેતા તિવારીના આ વીડિયોમાં અભિનેત્રી કેમેરાની સામે સ્નાન કરી રહી છે. મહત્વનું છે કે આ વાયરલ વીડિયો વર્ષ 2009માં આવેલા ફેમસ શો ઈસ જંગલ સે મુજે બચાઓનો છે. જેમાં એક ટાસ્કને પગલે તેમને કેમેરાની સામે ન્હાવાનુ હતુ. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી ઝરણાની સામે બિકિની અને શોર્ટ સ્કર્ટ પહેરીને નાહી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો ખૂબ બોલ્ડ છે, જેને પગલે તે સમયે આ વીડિયો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં શોની ટીઆરપી ખૂબ વધી ગઇ હતી. પરંતુ શોની ટીઆરપીને વધુ ઉપર લઇ જનારી શ્વેતા તિવારીનુ કામ લાંબા સમય સુધી ચાલ્યું નહીં. તે થોડા સમયમાં શોમાંથી બહાર નિકળી ગઇ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ