બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 44 વર્ષે પણ શ્વેતા તિવારીની બોલ્ડનેસ એવી કે ભલભલી નવી હિરોઇનો ફિક્કી પડી જાય, શેર કરી બાથરૂમની ઇનસાઇડ તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

Photos / 44 વર્ષે પણ શ્વેતા તિવારીની બોલ્ડનેસ એવી કે ભલભલી નવી હિરોઇનો ફિક્કી પડી જાય, શેર કરી બાથરૂમની ઇનસાઇડ તસવીરો

Last Updated: 01:20 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shweta Tiwari Bold Photos: કસૌટી જિંદગી ટીવી સીરિયલમાં પ્રેરણાનું પાત્ર નિભાવનાર શ્વેતા તિવારી હવે ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવાની છે. ટૂંક સમયમાં જ તે બોલિવુડના મોટા સ્ટાર અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર સાથે સિંધમ અગેનમાં જોવા મળશે.

1/7

photoStories-logo

1. શ્વેતા તિવારી

કસૌટી ઝિંદગી ટીવી સીરિયલમાં પ્રેરણાનું પાત્ર નિભાવનાર શ્વેતા તિવારીને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોશિયલ મીડિયા પર છે ખૂબ જ એક્ટિવ

43ની ઉંમર સુધી તેના લગ્ન તૂટ્યા જેના દુખમાંથી તે ખૂબ જ મુશ્કેલીથી બહાર આવી. પરંતુ શ્વેતાની સુંદરતામાં કોઈ કમી નથી આવી. 44 વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ સુંદર અને હોટ દેખાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સામે આવ્યા લેટેસ્ટ ફોટો

આ વચ્ચે શ્વેતા તિવારીના લેટેસ્ટ ફોટો સામે આવ્યો છે. જેમાં તે પોતાની કાતિલ અદાઓ બતાવી રહી છે. બાથરોબ પહેરીને કિલર પોઝ આપતા શ્વેતાના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સેક્સી અદાઓ ચર્ચામાં

સેક્સી અદાઓના દમ પર અભિનેત્રી ફેંસના દિલો પર હંમેશા રાજ કરે છે. આટલું જ નહીં શ્વેતાની કાતિલ સ્માઈલ આ ફોટોને વધારે સુંદર બનાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ

શ્વેતા તિવારીના આ પોટોઝ ખૂબ જ વધારે હોટ અને બોલ્ડ છે. જે કોઈના પણ દિલ જીતી લે તેવા છે. તેમના આ ફોટો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 1998માં કર્યા હતા લગ્ન

શ્વેતા તિવારીની રિયલ લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. વર્ષ 1998માં એક્ટર રાજા ચોધરી સાથે તેણે પહેલા લગ્ન કર્યા જે 2007 સુધી ચાલ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 2013માં અભિનવ કોહલી સાથે કર્યા હતા લગ્ન

ત્યાર બાદ 2013માં અભિનવ કોહલી પર શ્વેતાનું દિલ આવ્યું અને બન્નેએ લગ્ન કરી લીધા. બીજા લગ્નથી શ્વેતાને એક દિકરો છે. જેનું નામ રેયાંસ કોહલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shweta Tiwari Sexy Photos Shweta Tiwari Bold Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ