ટેલિવૂડ / બીજા લગ્ન પણ નિષ્ફળ જતાં ટીવીની આ દિગ્ગજ અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું-મારી પાસે સમય નથી કે...

Shweta tiwari life post separation with husband abhinav kohli i am only earning member

ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ શો કરી ચૂકેલી શ્વેતા તિવારીનાં અંગત જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ ચાલી રહ્યાં છે. હાલ આ અભિનેત્રી તેના પતિ અભિનવ કોહલીથી અલગ થઈ ગઈ છે. એક ઈન્ટરન્યૂમાં હાલમાં જ અભિનવ સાથેના સેપ્રેશન વિશે વાત કરવામાં આવી તો, તેણે કહ્યું ઘરમાં તે એકલી જ કમાવનાર છે. જેથી તે ડિપ્રેસ થઈ ન શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ