video / અભિનવે શેર કર્યા શ્વેતા તિવારીના વીડિયો, પતિ સાથે આવી હરકત કરતા જોવા મળી એક્ટ્રેસ

Shweta tiwari husband abhinav shared videos in which actress refusing him entry into a house

ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી લાંબા સમયથી તેના પતિ અભિનવ કોહલીથી અલગ રહે છે. તેના અને તેના પતિ વચ્ચે કંઈ જ બરાબર ચાલી રહ્યું નથી.એવામાં તેમનો દિકરો રેયાંશ શ્વેતા તિવારી સાથે જ રહે છે. આ દરમિયાન અભિનવ કોહલીએ શ્વેતા તિવારી પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે અને તેનું કહેવું છે કે, શ્વેતા રેયાંશને એવી જગ્યાએ લઈ ગઇ છે કે જેના વિશે કોઈને કંઈ જાણકારી નથી. રેયાંશ તેની સાથે 40 દિવસ સુધી હતો અને હવે શ્વેતા તેને લઇ ગઇ છે. તેનું કહેવું છે કે, તેમનો દિકરો ગાયબ છે પણ હવે અભિનવ કોહલીએ જ શ્વેતા તિવારીના કેટલાક વીડિયો શેર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ