બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 04:35 PM, 25 February 2020
ADVERTISEMENT
હમેશાં પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહેતી શ્વેતા અત્યારે કામમાંથી સમય કાઢીને ભાઈના લગ્ન પ્રસંગમાં સામેલ થવા પહોંચી છે. ભાઈની પીઠીની સેરેમનીમાં તેણે પીળા રંગનો લહેંગો પહેર્યો છે અને સાથે જ મોટા ઈયરિંગ્સ પણ પહેર્યા છે. સાથે જ તેની દીકરી પલકે પણ મમ્મીથી મેચિંગ કરવા પીળા રંગની ડ્રેસ પહેરી છે.
ADVERTISEMENT
શ્વેતા તેના બંને બાળકો પલક તિવારી અને દીકરા રેયાંશ કોહલી અને તેના માતા-પિતા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સેરેમનીની તસવીરો શેર કરી છે. શ્વેતાએ દીકરી પલક અને થનારી ભાભી યાસ્મીન શેખ સાથે ફોટો પોસ્ટ કર્યાં છે.
આ રીતે શ્વેતા તિવારીની તેની દીકરી પલક સાથેની તસવીરો ઘણી જ વાયરલ થઈ રહી છે અને તે આ તસવીરોમાં તેની દીકરી કરતાં પણ સુંદર લાગી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્ટર સ્ટેબિંગ કેસ / સૈફ અલી ખાન પરના હુમલાનું હવે સત્ય બહાર આવશે, પોલીસને મળ્યો આરોપીનો કબજો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.