Bold લુક / પલક તિવારીનો આ હોટ લુક તમે ક્યારેય નહીં જોયો હોય, ઈન્ટરનેટ પર લગાવી આગ

shweta tiwari daughter palak tiwari shares photos in red bikini fans call her hotness

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયામાં તેના સૌદર્યના કામણ પાથરે છે. તેના અઢળક ચાહકો છે, જે તેની લેટેસ્ટ તસ્વીરોની ઝલક મેળવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. હવે પલકે તેની હોટ તસ્વીરો પોસ્ટ કરી દીધી છે, જેને જોઈને તેના ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ