આક્ષેપ / શ્વેતા તિવારી પર લાગ્યો દગાખોરીનો આરોપ, લીગલ નોટિસ મળતા ખળભળાટ 

Shweta Tiwari charged with fraud

શ્વેતા તિવારી ફિલ્મી દુનિયામાં એક મોટુ નામ છે. ફિલ્મોની સાથે સાથે તે કેટલીક ટીવી સિરીયલમાં પણ અભિનયના ઓજસ પાથરી ચૂકી છે. શ્વેતા તેની ખુબસુરતી અને અદાઓ માટે જાણીતી છે. છેલ્લા થોડા સમયથી શ્વેતા મુશ્કેલીઓમાં સપડાઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ