બર્થ ડે / 500 રૂપિયાની નોકરી કરતી હતી 'પ્રેરણા', 18 વર્ષે કર્યા પહેલા લગ્ન, હવે બીજા પણ તૂટવાની તૈયારીમા

 Shweta Tiwari Birthday Special Know Her Life Lesser Known Facts

ઘર ઘરમાં પ્રેરણાના નામથી ફેમસ થયેલી શ્વેતા તિવારીનો બર્થ ડે આજે એટલે કે 4 ઓક્ટોબરના છે. શ્વેતાએ એક્ટિંગની શરૂઆત 'કલીરે' થી કરી હતી. બિહારથી આવતી શ્વેતા તિવારીએ 18 વર્ષની ઉંમરમાં જ સાઉથ ફિલ્મોના મેકર્સ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. આટલી નાની ઉંમરમાં નામ અને સિદ્ઘિ મેળવનારી શ્વેતા ખૂબ જ ટેલેન્ટેડ છે. જાણીએ તેના સાથે જોડાયેલી રસપ્રદ વાત... 

બ્રેકિંગ ન્યૂઝ