પક્ષ પલટો / હાર્દિક પટેલ સાથે વધુ એક કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાશે, એક સમયે નરેન્દ્ર મોદીના વિસ્તારમાંથી લડી હતી ચૂંટણી

Shweta Brahmbhatt will join BJP along with Hardik Patel

થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર મહિલા નેતા હાર્દિક પટેલની સાથે જોડાશે ભાજપમાં, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટિલની હાજરીમાં ધારણ કરશે કેસરિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ