બોલીવુડ / અમિતાભ બચ્ચનની દીકરીએ રૂ.3000માં કરી નોકરી, ઉધાર લેવા પડતાં હતા પૈસા...જુઓ શું કર્યો ખુલાસો

shweta bachchan borrow money from abhishek bachchan earns 3000 after marriage

શનિવારે નવ્યાના આ પૉડકાસ્ટનો એપિસોડ આવ્યો છે. ત્રણેયએ પૈસાની સાથે રિલેશન પર પોતાના મંતવ્યો મુક્યા. જયા અને શ્વેતા બચ્ચને તેનો પહેલો પગાર અંગે જણાવ્યું. નવ્યા જેટલી સમજદારીપૂર્વક પૈસાને ખર્ચે છે, તેટલો જ અનાડી તેનો ભાઈ અગસ્ત્ય છે.

બ્રેકિંગ ન્યૂઝ