ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ના હોય / 2000 વર્ષ સુધી બંધ રહેલા સઉદી અરબના આ શહેરને અચાનક કેમ ખોલવામાં આવ્યુ? શું છે ભેદી કારણ? 

 shut for almost 2000 years saudi arabian city hegra now opens to public reason

સઉદી અરબ લગભગ 2000 વર્ષથી બંધ પડેલા તેના શહેર હેગ્રાને ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જૉર્ડન જેવા ચમક-દમકવાળા શહેરમાં હોવા છતાં આ શહેર વર્ષોથી બંધ પડ્યું હતું. આખા શહેરમાં 111 કબરો છે જેના પર કબરને ન અડવાની ચેતવણી લખી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ