બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / અરબાઝ ખાનના દીકરા અરહાનનો સાવકી મા સાથેનો વીડિયો વાયરલ, બોન્ડ જોઈ ચાહકો રહી ગયા દંગ

સાવકી માં નો પ્રેમ / અરબાઝ ખાનના દીકરા અરહાનનો સાવકી મા સાથેનો વીડિયો વાયરલ, બોન્ડ જોઈ ચાહકો રહી ગયા દંગ

Last Updated: 12:07 PM, 25 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરહાન હાલમાં જ મુંબઈમાં સાવકી માતા શુરા ખાન સાથે જોવા મળ્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે. બંને પાપારાઝીને જોઈને હસ્યા અને પછી કારમાં બેસી ગયા.

અરબાઝ ખાનનો પુત્ર અરહાન સાવકી માતા સાથે બોન્ડિંગ વધી રહ્યું છે. અરહાન શુરા ખાન સાથે જોવા મળ્યો હતો. ચાહકોએ શૂરા ખાન સાથે અરહાનની જબરદસ્ત બોન્ડિંગની પ્રશંસા કરી હતી. શુરા ખાને ડિસેમ્બર 2023માં અરબાજ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ હવે આ વીડિયો જોવા મળ્યો છે. વીડિયો ઇન્સ્ટાગ્રામમાં ખુબ વાયરલ થયો છે, જ્યારથી અરબાઝ ખાને શુરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે, ત્યારથી તે દરેક જગ્યાએ તેની સાથે જોવા મળે છે. શૂરા ખાનનું અરબાઝના પરિવાર સાથે ખૂબ જ સારું બોન્ડ છે. આટલું જ નહીં, તેનું અરબાઝ અને મલાઈકાના પુત્ર અરહાન સાથે પણ સારું બોન્ડ છે, જેની સાબિતી આ વીડિયોમાં જોવા મળે છે.

જોવો વીડિયો

શૂરા ખાન અને અરહાનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેના પર યુઝર્સ તરફથી ઘણી કોમેન્ટ પણ આવી રહી છે. વિડિયોમાં જોઇ શકો છો કે શૂરા ખાન કાર તરફ આગળ વધી રહ્યી હોય છે. ત્યારે અરહાન ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. કારમાં શૂરા આગળની સીટ પર અને અરહાન પાછળની સીટ પર બેઠો હતો. આ વીડિયો પાપારાઝીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અને ગણીતરીના કલાકોમાં વિડિયો વાયરલ થઇ ગયો છે.

વધુ વાંચો : પ્રિયંકા ચોપરાની ભાભીનો ગ્લેમરસ લૂક! સગાઈમાં પતિ સાથે થઈ રોમેન્ટિક, કર્યું લીપલોક

અરહાન અને શૂરા ખાન વચ્ચેની વાત

બહાર નીકળતી વખતે અરહાન અને શૂરા એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા અને તેઓ કોઈ વાત પર હસવા લાગ્યા. આ પછી અરહાન કોઈને ફોન કરવા લાગ્યો અને કાર તરફ આગળ વધ્યો. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, 'સાતકી માતા અને સાવકા પુત્રની ઉંમરમાં બહુ ફરક નથી.' અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'અસલ માતા કોઈ બીજા સાથે વેકેશન માણી રહી છે.' બીજી ટિપ્પણી છે, 'સાતકી માતા અને સાવકા પુત્રની શ્રેષ્ઠ જોડી.' અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'સારી વાત એ છે કે અરહાન અને શુરા એકબીજાને નફરત નથી કરતા. ઓછામાં ઓછું સન્માન કરે છે એકબીજાને.

PROMOTIONAL 9

શૂરા ખાન અને અરબાઝના લગ્ન, મલાઈકાથી છૂટાછેડા

શુરા ખાને ડિસેમ્બર 2023માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન અરબાઝની બહેન અર્પિતાના ઘરે થયા હતા અને તેમાં અરહાને પણ હાજરી આપી હતી. અરબાઝ અને મલાઈકાના લગ્ન વર્ષ 1997માં થયા હતા, પરંતુ 20 વર્ષ બાદ 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરવા લાગી. જો કે હવે તેમની સાથે બ્રેકઅપની પણ ચર્ચા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shuru khan Arbaaz Khan bolllywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ