રાશિફળ / 2020નું પહેલું ગોચર કઈ રાશિઓને કરશે નુકશાન, જાણો શુક્રનો પ્રભાવ

shukra transit in kumbh rashi 2020 first gochar effects 3 zodiac sign according horoscope

9 જાન્યુઆરી 2020ના રોજ વર્ષનું પહેલું ગોચર રચાશે. આ દિવસે સાંજે 4.35 મિનિટે કુંભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. આ પહેલાં શુક્ર ધન રાશિમાં હતો. જીવનમાં સુખ અને વૈભવને માટે શુક્ર ગ્રહને જવાબદાર માનવામાં આવે છે. વૃષભ, કર્ક અને મીન રાશિના જાતકોને માટે ગોચર અશુભ હોઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ