બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જુલાઇમાં શુક્રનો કર્ક રાશિમાં પ્રવેશ થતા જ આ જાતકોના અચ્છે દિન શરૂ, થઇ જશો માલામાલ!

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / જુલાઇમાં શુક્રનો કર્ક રાશિમાં પ્રવેશ થતા જ આ જાતકોના અચ્છે દિન શરૂ, થઇ જશો માલામાલ!

Last Updated: 12:17 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shukra Rashi Parivartan 2024: શુક્ર જુલાઈમાં કર્ક રાશિમાં પ્રેવશ કરશે. શુક્રના કર્ક રાશિમાં આવવાથી અમુક રાશિઓના અચ્છે દિન શરૂ થઈ શકે છે. જાણો આ રાશિઓ વિશે.

1/6

photoStories-logo

1. કર્કમાં ગોચર કરશે શુક્ર

સુખ-સમૃદ્ધિ, પ્રેમ અને ખુશીના પ્રતીક શુક્રએ 12 જૂને 6.15 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. શુક્ર આગામી 7 જુલાઈ 2024 સુધી મિથુન રાશિમાં રહેશે અને ફરી ચંદ્રમાના આધિપત્ય વાળી રાશિ કર્કમાં ગોચર કરી જશે. શુક્રના કર્ક રાશિમાં આવવાથી ઘણી રાશિઓને ખાસ રીતે લાભ પ્રાપ્ત થશે. જાણો શુક્ર ગોચરથી કઈ રાશિઓને શું લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

શુક્ર ગોચરના પ્રભાવથી તમને જીવનસાથી પાસેથી ભરપુર સહયોગ મળશે. તમારા સંબંધ સુધરશે અને પહેલાનો તણાવ ઓછો થશે. ભાગીદારીમાં વેપાર કરતા લોકોને લાભ થશે. તમારા પરિવારમાં ખુશીઓ આવશે અને તમને પોતાના પ્રિયજનોની સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વૃષભ

શુક્ર ગોચરના પ્રભાવથી વેપાર કરનાર લોકો માટે લાભદાયક અવસર સામે આવી રહ્યો છે. નાણાકીય પ્રયત્નોમાં સફળતા તમારી રાહ જોઈ રહી છે. તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ જોવા મળશે. આ સમયમાં તમે ઘન કમાવવામાં સફળ રહેશો. નોકરીયાત લોકોને પ્રગતિ મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિથુન

મિથુન રાશિના જાતકોને શુક્ર ગોચરથી ભરપૂર લાભ થશે. તમને માનસિક રાહતનો અનુભવ થશે. તમારા કરિયરમાં પ્રગતિ તમારી બુદ્ધિમત્તા અને સમજદારીથી થશે. વૈવાહિક જીવનમાં જીવનસાથીની વચ્ચે સારો તાલમેલ, પ્રેમ વધશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે અને તમે વધારે સારા ભૌતિક સુખ-સુવિધાઓનો આનંદ લેશો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સિંહ

શુક્રના મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ રાશિના જાતકોને લાભ થશે. નાણાકીય લાભ મળવાની સંભાવનાઓ છે. નોકરીયાત લોકોના કરિયરમાં ફેરફાર આવી શકે છે. ત્યાં જ વેપારીઓને નફાની આશા રહી શકે છે. સંતાનના સંબંધમાં પોઝિટિવ સમચાર મળવાની સંભાવના છે અને ભાઈ-બહેનો અને સાથિઓ સાથે સહયોગ મળવાની આશા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કર્ક

કર્ક રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિનો અનુભવ થશે. નાણાકીય લાભ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન વધારવાની જરૂરીયાત છે. તમને આરામદાયક અને સુખ-સુવિધાઓ ભર્યું જીવન પસાર કરવાની તક મળશે. આ સમયગાળામાં માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jyotish Shastra Shukra Rashi Parivartan 2024 Venus Transit In Cancer

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ