Shukra Rashi Parivartan 2020 / શુક્ર આજે બદલશે પોતાની રાશિ, આ 4 રાશિના જાતકોને થશે મોટો ધનલાભ

shukra rashi parivartan 2020 shukra enters in leo or tula rashi give benefit to 4 zodiac sign

સુખોનો કારક ગ્રહ શુક્ર મંગળવારે એટલે કે આજે બપોરે લગભગ 1.15 મિનિટે કન્યાથી તુલા રાશિમાં ગોચર કરકશે. શુક્ર 11 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. શુક્ર તુલા રાશિનો સ્વામી છે અને તુલા રાશિને માટે આ ગોચર વિશેષ રીતે લાભદાયી રહેશે. કર્ક, કન્યા, તુલા અને ધન રાશિના જાતકોને તેનાથી લાભ થઈ શકે છે. તો જાણો શુક્રનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ