બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / માત્ર 297 દિવસ, પછી જો તમારી પણ છે આ રાશિ, તો મળશે સફળતા, થશે શુક્ર-કેતુનું મિલન

photo-story

3 ફોટો ગેલેરી

ધર્મ / માત્ર 297 દિવસ, પછી જો તમારી પણ છે આ રાશિ, તો મળશે સફળતા, થશે શુક્ર-કેતુનું મિલન

Last Updated: 11:22 AM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુક્રને અસુરોનો દેવતા કહેવામાં આવે છે. જ્યોતિષમાં શુક્રને સમૃદ્ધિ, સુખ, પ્રેમ અને સુંદરતાનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર એક રાશિમાંથી બીજી રાશિમાં 28 દિવસની અંદર ગોચર કરે છે. તેમજ છાયા ગ્રહ કેતુ 18 મહિનાની અંદર રાશિ પરિવર્તન કરે છે. ત્યારે કન્યામાં શુક્ર કેતુની યુતિ થવા જઈ રહી છે. 25 ઓગસ્ટે શુક્ર કન્યા રાશિમાં 1 વાગે પ્રવેશ કરશે. તેમજ કન્યા રાશિમાં કેતુ પહેલાથી જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં 18 સપ્ટેમ્બર સુધી બંનેની યુતિ રહેશે. ત્યાર પછી શુક્ર તુલા રાશિમાં જશે. ત્યારે જાણો શુક્ર કેતુના ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.

1/3

photoStories-logo

1. કર્ક

શુક્ર કર્કનું ગોચર કર્ક રાશિના જાતકોના ત્રીજા ભાવમાં થશે. આ ગોચરથી લાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આવકમાં વધારો થશે. જીવનમાં ખુશીઓ આવશે. પરિવારનો સાથે પ્રાપ્ત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/3

photoStories-logo

2. સિંહ

શુક્ર કેતુનું ગોચર સિંહ રાશિના બીજા ભાવમાં થશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. સાથે જ રોકાણ કરવાથી લાભ થશે. આ સમય સિંહ રાશિના લોકો માટે અનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/3

photoStories-logo

3. વૃશ્ચિક

શુક્ર કેતુનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકોના અગિયારમાં ભાવમાં થશે. વૃશ્ચિક રાશિના લોકોને વિશેષ લાભ મળશે. નોકરીમાં પ્રમોશન મળશે. આ સમય વૃશ્ચિક જાતકો માટે શુભ રહેશે. વેપારીઓને કાર્યમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

dharam zodiac Shukra Rahu Yuti

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ