બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / માલવ્ય રાજયોગ બનાવશે માલામાલ! શુક્રના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના જાતકોની રાજા જેવી લાઈફ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:07 PM, 4 December 2024
1/5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર વૃષભ અને તુલાના સ્વામી છે. આ સાથે શુક્ર મીન રાશિમાં ઉચ્ચ ભાવમાં અને કન્યા રાશિમાં નીચ ભાવમાં રહે છે. શનિ ઉચ્ચ ભાવમાં હોવાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થાય છે. એવામાં શુક્ર 28 જાન્યુઆરી 2025માં સવારે 7 વાગીને 12 મિનિટ પર મીન રાશિમાં પ્રવેશ કરશે અને 31 મે સુધી આ જ રાશિમાં રહેશે. એવામાં માળવ્ય રાજયોગ 31 મે 2025 સુધી રહેશે.
2/5
આ રાશીના જાતકો માટે માલવ્ય રાજયોગ ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન આકસ્મિક ધન મળી શકે છે. હવાઈ ક્ષેત્રે જોડાયેલા જાતકોને ફાયદો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નવા આવક સ્ત્રોતો ખુલશે. નોકરી શોધતા જાતકોને નવી નોકરી મળી શકે છે. બિઝનેસમાં મોટા પ્રોજેક્ટ કે ઓર્ડર મળશે.
3/5
4/5
આ રાશીમાં માલવ્ય રાજયોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. આ જાતકોમાં ક્રિએટિવિટી વધશે. પરિવારમાં ચાલતી કંકાસ પૂરી થશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે. કુંવારા વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. આવકના ઘણા માધ્યમો મળશે. પૈસા કમાવવામાં સફળતા મળશે. પાર્ટનરશિપમાં કરેલા બિઝનેસમાં ખૂબ લાભ થશે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ