ક્રિકેટ / 'સચિન સર, વિરાટ ભાઈએ જે કર્યું..' શાનદાર પ્રદર્શન બાદ શુભમન ગિલની દિગ્ગજો સાથે સરખામણી પર કહ્યું- 'હું કંઈ નથી'

Shubman said on comparison with legends after his brilliant performance I am nothing

ગિલના બેટે ટેસ્ટ, ODI અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં અને IPL 2023માં ધૂમ મચાવી હતી. આ બાદ શુભમન ગિલની સરખામણી કોહલી અને સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે પણ શુભમન ગિલ એવું માનતા નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ