બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:09 PM, 6 June 2023
ADVERTISEMENT
IPL 2023માં ઘણા અનકેપ્ડ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાંથી એક નામ કોલકાતા નાઈટ રાઈડર્સના શાનદાર બેટ્સમેન રિંકૂ સિંહનું પણ છે. IPL 2023માં એક મેચ વખતે છેલ્લી ઓવરમાં 30 રન બનાવીને પોતાની ટીમને મેચ જીતાવનાર રિંકૂ સિંગને IPL બાદ એક નવી ઓળખ મળી છે.
ADVERTISEMENT
સિક્સર કિંગ છે રિંકૂ સિંહ
શાનદાર બેટ્સમેન રિંકૂ સિંહને સિક્સર કિંગ પણ કહેવામાં આવે છે. રિંકૂએ આ સીઝનમાં પોતાની બેટિંગથી દરેક ફ્રેન્ચાઈઝીને ચોંકાવવાની સાથે જ પ્રભાવિત પણ કરી. ખુદ કિંગ ખાને પણ રિંકૂની આ બેટિંગને લઈને ખૂબ વખાણ કર્યા હતા.
મેદાનની બહાર પણ રિંકૂનો જલવો
મેદાન બહાર પણ રિંકૂ સિંહનો જલવો છે. હકીકતે IPL 2023 પુરૂ થતાની સાથે જ રિંકૂ સિંહ હાલ રજાઓ ગાળવા માટે માલદિવ પહોંચી ગયો છે. માલદીવમાં તે રજાઓ એન્જોય કરી રહ્યો છે. રિંકૂએ સોશિયલ મીડિયા પર એક ફોટો અપલોડ કર્યો છે. જેમાં તે સિક્સ પેક એબ્સ બતાવતા જોવા મળી રહ્યા છે.
શુભમન ગિલની બહેને કરી આવી કમેન્ટ
રિંકૂના આ ફોટો પર તેમના ફેંસ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. જોકે આ કમેન્ટ્સમાં એક કમેન્ટ એવી પણ છે. જેની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે. હકીકતે આ કમેન્ટ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર શુભમન ગિલની બહેન શહનીલ ગિલની છે. તેમણે રિંકૂના આ ફોટો પર કમેન્ટમાં લખ્યું, "ઓ હીરો". તેની સાથે જ શહનીલે નજર ઉતારવા વાળું ઈમોજી પણ મુક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT