ક્રિકેટ / સચિનની યાદ અપાવી દીધી યાર! ઈંગ્લેન્ડમાં પાકિસ્તાની બોલરની શુભમને કરી બરાબરની ધોલાઈ

shubman gill six on pakistani bowler faheem ashraf bouncer watch video

ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો છે. ગ્લેમોર્ગન તરફથી રમતા આ બેટ્સમેન પોતાના એક શોટના કારણે ચર્ચામાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ