ક્રિકેટ / 'ગિલમાં સ્વેગ છે પણ થોડો એટીટ્યુડએ છે...'ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ ભારતીય ઓપનર વિશે આપ્યું આવું નિવેદન

shubman Gill has swag but a bit of attitude the Australian legend said of the Indian opener

ઓવલમાં રમાનારી મોટી મેચ પહેલા પોન્ટિંગે આઈસીસી સાથે ગિલ વિશે વાત કરતા કહ્યું કે તે એક શાનદાર યુવા ખેલાડી છે. તેની અંદર પોતાને લઈને થોડું એટીટ્યુડ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ