IND vs SL / 21 રન બનાવીને આઉટ છતાં શુભમન ગિલે તોડ્યો કોહલીનો આ રેકોર્ડ, ઈડન ગાર્ડન્સમાં સર્જ્યું અદભુત પરાક્રમ

Shubman Gill broke Kohli's record despite getting out for 21 runs, created an amazing feat at Eden Gardens

શુભમન પહેલી 17 ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ વનડે રન બનાવનાર ખેલાડી બની ગયો છે.  આ પહેલા કારકિર્દીની પહેલી 17 ODI ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ