ગજબ / ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીએ પકડ્યો અવિશ્વસનીય કેચ, Video જોઈને કહેશો આ કેવી રીતે શક્ય છે?

shubhman gill's video is getting viral

ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPLનો મુકાબલો હતો. મેચમાં શુભમન ગીલે એવો શાનદાર કેચ પકડ્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ