ધર્મ / આ શુભ મુહૂર્તમાં કરો યોગિની એકાદશીની પૂજા, સફળ થઈ જશે તમારૂ વ્રત, મળશે ઈચ્છા અનુસાર ફળ

shubh muhurat and pujan vidhi of yogini ekadashi niyam significance yogini ekadashi 2022 date

આજે યોગિની એકાદશી છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા-આરાધના કરવામાં આવે છે. શ્રી નારાયણ ભગવાન વિષ્ણુનું જ નામ છે. આ એકાદશીનું વ્રત કરવાથી દરેક પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ મળે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ