ટ્રેલર / 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં છવાયો આયુષ્માન, 'ગે' રોમાન્સ અને કોમેડીથી ભરપૂર છે ટ્રેલર

Shubh Mangal Zyada Saavdhan trailer out: Ayushmann Khurrana fights homophobia

આયુષ્માન ખુરાનાની કોમેડી ફિલ્મ 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ 2017માં આવેલી આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ 'શુભ મંગલ સાવધાન'ની સીક્વલ છે. આ ફિલ્મ ગે રિલેશનશિપની થીમ પર બેસ્ડ છે. હિતેશ કેવલ્યાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

બ્રેકિંગ ન્યૂઝ