VIDEO / પત્ની-બાળકો હોવા છતાં એક પુરુષના પ્રેમમાં પડ્યો આયુષ્માન ખુરાના

Shubh mangal zyada saavdhan new promo ayushmann khurrana did romance with jitendra kumar

આયુષ્માન ખુરાનાને બોલિવુડમાં શાનદાર અને અલગ પ્રકારની સ્ક્રિપ્ટ સિલેક્શન માટે ઓળખવામાં આવે છે. ફરી એક વખત આયુષ્માન નવા પ્રોજેક્ટની સાથે તૈયાર છે. આ વખતે તેની ફિલ્મનું નામ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' છે. આનંદ રાયની  'શુભ મંગલ જ્યાદા સાવધાન' માં આયુષ્માન રસપ્રદ રોલ પ્લે કરી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ