પોરબંદર / 71માં ગણતંત્ર દિવસની ઉજવણી, શ્રીરામ સી સ્વીમિંગ કલબ દ્રારા સમુદ્રમાં ધ્વજવંદનનું આયોજન

પોરબંદરમાં 71માં ગણતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ. શ્રીરામ સી સ્વીમિંગ કલબ દ્રારા સમુદ્રમાં ધ્વજવંદનનું આયોજન કર્યું અને કડકડતી ઠંડીમાં સમુદ્રમાં જ તરવૈયાઓએ ધ્વજવંદન કર્યું. ધ્વજવંદનના આ અનોખા કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ 85 વર્ષના વૃદ્ધો જોડાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ