સુવિધા / ભગવાન શ્રીરામના દર્શન માટે IRCTC ચલાવશે નવી ટ્રેન, આ રીતે ચૂકવવાનું રહેશે ભાડું

shri ramayana express to run from march 28 said irctc indian railway

IRCTC શ્રીરામાયણ એક્સપ્રેસની શરૂઆત કરશે. આ ટ્રેન 28 માર્ચથી શરૂ થશે. ટ્રેનમાં કુલ 10 કોચ હશે જેમાં 5 સ્લીપર ક્લાસના એસી વિનાના કોચ અને 5 એસી કોચના 3 ટીયર કોચ હશે. 28 માર્ચે દિલ્હીથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવશે. પર્યટકોને 16 રાત અને 17 દિવસની યાત્રાનો લાભ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ