Janmashtami 2020 / દેશભરમાં 2 દિવસ સુધી ઉજવાશે જન્માષ્ટમી: આ પ્રકારની મૂર્તિની સ્થાપનાથી થશે મનોકામના પૂર્ણ, જાણો મૂહૂર્ત

shri krishna janmashtami 2020 shringar prasad and murti sthapna

દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર 11 અને 12 ઓગસ્ટે ઉજવાઈ રહ્યો છે. ગૃહસ્થ અને પારિવારિક લોકો મંગળવારે 11 ઓગસ્ટે એટલે કે આજે જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે અને વ્રત રાખશે. જ્યારે વૈષ્ણવ, સંત વગેરે 12 ઓગસ્ટે આ તહેવારની ઉજવણી કરશે અને વ્રત રાખશે. આજે જાણો જન્માષ્ટમીએ લાલાના ખાસ શ્રૃંગાર અને પ્રસાદનું મહત્વ. જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 11-12 ઓગસ્ટે મનાવવામાં આવશે. પંચાગ અનુસાર જન્માષ્ટમી 11 ઓગસ્ટ સવારે 9.07થી શરૂ થઈને 12 ઓગસ્ટ સવારે 11.17 સુધી રહેશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ જન્માષ્ટમીએ સવારે 8.37 મિનિટે વૃદ્ધિ યોગ બની રહ્યો છે જે અનેક વ્યક્તિઓ માટે લાભદાયી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ