IPL મેગા ઓક્શન / ઓહ માય ગોડ! IPL ની હરાજીમાં આ ખેલાડીઓને લાગી લોટરી, જાણો કોને કેટલા કરોડ મળ્યા

shreyas iyer gets 12 crores ipl mega auction learn about who get how much rupees

IPL ના મહા ઓક્શનમાં સૌથી પહેલા ધુંઆધાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને 12.25 કરોડ રૂપિયામાં કોલકાતા નાઈટ રાઇડર્સે અને શિખર ધવનને પંજાબ કિંગ્સે 8.5 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો

બ્રેકિંગ ન્યૂઝ