બધાઇ હો! / શ્રેયા ઘોષાલે આપી Good News! જલ્દી જ આપશે બાળકને જન્મ 

shreya ghoshal is pregnant

પોતાના અવાજથી ભારતના લોકોનું દિલ જીતનાર સિંગર શ્રેયા ઘોષાલ જલ્દી જ માતા બનવાની છે. તેણે બેબી બમ્પ સાથે તસવીર શૅર કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ