હોનારત / અમદાવાદમાં ગોઝારી રાત, હોસ્પિટલમાં ભીષણ આગમાં જીવતા ભૂંજાઈ ગયા દર્દીઓ

રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાતે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. જો કે, આ ઘટનામાં 8 લોકોના સળગી જવાથી મોત નીપજ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x