હોનારત / ...તો રામ ભરોસે જ તંત્ર ચાલેને! શ્રેય હોસ્પિટલમાં આગ મામલે શંકરસિંહનું સૂચક નિવેદન

shrey hospital fire incident Statement of Shankarsinh Vaghela

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઇને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. તેમણે અગ્નિકાંડમાં ભોગ બનેલા દર્દીઓ અંગે દુ:ખ વ્યક્ત કરીને સરકારને આડેહાથ લીધી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x