હોનારત / શ્રેય હોસ્પિટલ: અગ્નિકાંડનો ભોગ બનેલા દર્દીઓ માટે CM રૂપાણીનો નિર્ણય, આટલા લાખની સહાય કરી જાહેર

shrey hospital fire : govt give 6 lakh rupees to family of died

શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 દર્દીઓના મોત નિપજ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા ત્યારે હવે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દર્દીઓના પરિવારજનોને આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ