અમદાવાદ / શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાને લઇ મહત્વનો નિર્ણય, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં થશે તપાસ

shrey hospital fire ahmedabad big decision of the government

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ