વિવાદ / કચ્છની સહજાનંદ કોલેજમાં મહિલા આયોગની બીજા દિવસે પણ તપાસ, દિકરીઓના નિવેદન લેશે

shree sahajanand collge Matter of dispute National Women Commission

કચ્છના ભુજની શ્રી સહજાનંદ કોલેજ વિવાદ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આજે બીજા દિવસે પણ તપાસ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ