ધર્મ / કૃષ્ણએ પાંડવોને જુગાર રમતા કેમ ના રોક્યા?

Shree krishna pandav Why not stop playing gambling

મહાભારતને લઈને એક પ્રશ્ન ઉદ્દભવો સ્વાભાવિક છે કે શ્રીકૃષ્ણએ પાંડવોને જુગાર રમતા કેમ ના રોક્યા? સંક્ષિપ્તને બદલે ૪૦૦૦ પાનાંનું સંપૂર્ણ મહાભારત વાંચવા સાથે સહેજ મનન કરતાં જ કૃષ્ણ-અર્જુને ખાંડવવન કેમ બાળ્યું? પાંડવો જુગાર કેમ રમ્યા, ધર્મરાજ યુધિષ્ઠરે દ્રોપદીને હોડમાં કેમ મૂકી, દ્રોણે એકલવ્યનો અંગૂઠો કેમ માગ્યો, ગંગાએ દેવવ્રત સિવાયના પુત્રોને જન્મતાંની સાથે જ ગંગામાં કેમ ડુબાડી દીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ