ફાયદાકારક / પોષક તત્વો અને એનર્જીનું પાઉરહાઉસ છે કેળા, ઉપવાસમાં રોજ ખાશો તો શરીર પર થશે આવી અસર

Shravan Special Best Benefits Of daily eating Banana

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આ મહિનામાં કેટલાક એકટાણાં સાથે એક ઉપવાસ કરતા હોય છે જ્યારે કેટલાક ભક્તો માત્ર શ્રાવણના સોમવારના દિવસે જ ઉપવાસ કરતા હોય છે. જેથી શ્રાણણ માસમાં ડાયટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ મહિનામાં ફ્રૂટ્સ વધુ ખાવામાં આવે છે, જેમાંથી કેળા એવું ફ્રૂટ છે જેને ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. સાથે જ તે સરળતાથી મળી રહે છે અને સસ્તું પણ હોય છે. તો તમને જણાવી દઈએ કે રેગ્યુલર કેળા ખાઈને ડાઈજેશન પ્રોબ્લેમ, બીપી, અસ્થમા સહિતના ઘણાં રોગોને કંટ્રોલ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ