મહાદેવ! / આજથી શ્રાવણ માસની શરૂઆત, આ મંત્ર બોલવાથી ભોળાનાથ થશે રાજી, મનોકામનાઓ થશે પૂરી

shravan month starting from today gujarati horoscope based on rashifal zodiac

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે. ભોળાનાથના શિવાલયોમાં આજે મહાદેવનાં નાદ સાંભળવા મળશે. આજે રૂદ્રાભિષેક(પૌરાણિક)ના 11 પાઠ કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ